જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાએ શહીદ જવાનો નો બદલો લેવાનું શરૂ કર્યુ સેનાએ છ આતંકીઓને ઠાર કર્યા સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.

ભારતીય સેનાએ શહીદ જવાનોનો બદલો લેવાનું શરૂ કર્યુ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાએ છ આતંકીઓને ઠાર કર્યા
હજી પણ વધુ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ