અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક ને તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ને ફરાર.

અમદાવાદ પુવઁ મા હત્યા નો વધુ એક બનાવ સામે આવ્યો

અમરાઈવાડી રિંગ રોડ પાસે ના ભવાનીનગર મા આરોપી એ યુવક ને તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી ને ફરાર

ઈજાગસઁત યુવક ને વધુ સારવાર મળે તે પહેલા એલ જી મા તેનુ મોત નીપજીયુ

ધોળે દિવસે યોગેનદઁ પરમાર નામ ના યુવક ને રહેસી નાંખ્યો

સંજય ધુળિયા નામ ના આરોપી એ હત્યા ને આપ્યો અંજામ

અમરાઈવાડી પોલિસ નો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો

સામાન્ય બાબતે આરોપી એ હત્યા ને આપ્યો હતો અંજામ