અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો

#ભરૂચ
અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો
મૃતકે આરોપીના શ્વાનને રંગ લગાડતા થયેલ મારામારીમાં હત્યા કરાઈ
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 8 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો