મુખ્યમંત્રીની જાહેરસભામા વરસાદનુ વિઘ્ન
સીએમની સ્પિચ સમયે જ ધોધમાર વરસાદ
સીએમએ છત્રીમા ઉભારહીને પણ સ્પિચ આપી
સ્ટેજ પર અને સ્ટેજ નીચે કાર્યકર્તાઓ પલળતા પણ કાર્યક્રમ યોજ્યો
અમદાવદ ઇસનપુર બેઠકની પેટાચુંટણી
ચાલુ કોર્પોરેટર ગૌતમ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક
ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને બનાવાયા છે ઉમેદવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇસનપુરની મુલાકાતે
વરસાદમા પણ જાહેર સભા સંબોધી
સાંસદ કિરિટ સોલંકી, મણિનગર ધારાસભ્ય સુરેશ પટેલ હાજર.