યોજનાની માન્યતા

એર ઇન્ડિયાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ 15 ફેબ્રુઆરી, 2020 થી 17 ફેબ્રુઆરી, 2020 સુધીના રાતના 11:59 વાગ્યા સુધી રાહત દરે ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો. તમે તમારી ફ્લાઇટ ટ્રિપ્સ માટે 18 ફેબ્રુઆરી 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીની રાહત દરે ટિકિટ બુક કરાવી શકો છો