જરૂરિયાત મંદ બ્રાહ્મણની દીકરીના લગ્નનો તમામ ખર્ચ કરશું. ચિંતા કર્યા વગર નામ નોંધાવો…એક પૈસો આપવાનો નથી.

શ્રી મૌલિક મહેતા ( હળવદ.) ડીસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરિવારની દીકરીઓ માટે સમુહ લગ્ન કરાવવા માંગે છે. આજની તારીખે ૨૧ ફોર્મ ભરાણા છે. તેમનુ ૫૧ દીકરીઓના સમુહ લગ્નનુ લક્ષ્ય છે.

*જરૂરિયાત મંદ બ્રાહ્મણની દીકરીના લગ્નનો તમામ ખર્ચ કરશું. ચિંતા કર્યા વગર નામ નોંધાવો…એક પૈસો આપવાનો નથી.*

*નામ*
*ઉમર*
*માતાનું નામ*
*પિતાનું નામ*
*સરનામું*
*કોન્ટેક્ટ નં.*

*મૌલિક મહેતા*
*mehtamech01@gmail.com*
*9978331901*

*બ્રાહ્મણ ગૃપમાં મોકલી આપો. બને એટલી આપણી બ્રાહ્મણ દીકરીનો લગ્નનો ખર્ચ બચી જાય.* મહાદેવ🙏🏻🙏🏻