નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
ગરબા રમવા રસીના બંને ડોઝ લેવા ફરજિયાત
સોસાયટીમાં 12 વાગ્યા સુધી રમી શકાશે ગરબા
પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય: પોલીસ
ગાઈડલાઈન ભંગ કરનારા સામે કાર્યવાહી થશે
400થી વધુ લોકોની સોસાયટી હોય તે અંગે નિર્ણય
કોવિડ ગાઈડલાઈન અંગે પોલીસ કરશે મુલાકાત
“આજથી રાત્રે 12થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ’