મોરબી જૂની પોલીસ લાઈન માં મહિલા પોલીસકર્મી નો આપઘાત

બ્રેકીંગ ન્યુઝ:

મોરબી જૂની પોલીસ લાઈન માં મહિલા પોલીસકર્મી નો આપઘાત,

ગળેફાંસો ખાઈ પોતાના સરકારી ઘર માં કર્યો આપઘાત,

15 દિવસ પહેલા જ ટ્રેનિંગ પુરી કરી ફરજ પર થયા હતા હાજર,

મહિલા એલઆરડી નીતાબેન પરમાર એ કર્યો આપઘાત,

જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ નિભાવતા હતા