પોઇચા ખાતેગૌવંશ આધારીત જૈવિકખેતી કરવા અંગે તાલીમ અપાઈ

સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએઆપ્યું માર્ગદર્શન

રાજપીપલા, તા3

સેન્ટ્રલ કામધેનુ આયોગ ના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ પોઇચા ખાતે
ગૌવંશ આધારીત જૈવિક
ખેતી કરવા
ખેડુતોને પોઈચા મંદીર
ખાતે ટ્રેનીગ આપવામાં
આવી હતી . અને તે મુલાકાત લઈઅને સમગ્ર દેશ માં જૈવીક
ખેતી તરફ ખેડુતોને વાળવા
માર્ગદર્શન આપ્યુંહતુંઆ પ્રસંગે તેમણે ગૌ શાળાની મુલાકાત પણ લીધી હતી.


એ ઉપરાંત બોટમાં બેસીને
કુબેરભંડારી
મહાદેવજીના દર્શન કરી,
સોમેશ્વર તિર્થસ્થાન
ના ટ્રસ્ટીઓને મુલાકાત
કરી ગૌશાળા બનાવી
ગાયોનો ઉછેર કરી
જૈવીક ખેતી તરફ ચાંદોદ
વિસ્તારના ખેડુતોને લઈ
જવા માર્ગદર્શન પુરુ
પાડયું હતું

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા