અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના હટતાની સાથે જ ભારત થયું સક્રિય

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના હટતાની સાથે જ ભારત થયું સક્રિય, ભારતે તાલિબાની નેતાઓ સાથે શરુ કરી વાતચીત, ભારતના રાજદૂત દીપક મિત્તલે દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં તાલિબાનના નેતાઓ સાથે વાતચીત કરી, આ મુલાકાતમાં સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં ફરસાયેલા ભારતીય નાગરીકોને ઝડપથી વતન પરત લાવવા અંગે વાતચીત થઈ