શોર્ટ ન્યૂઝ.

📢🛺❌🛺#અમદાવાદમાં આજે રિક્ષાઓ બંધ.
આજે રિક્ષા ચાલકો હડતાળ પર.
એસોસિએશન.
કોંગ્રેસ કાર્યાલય પર રિક્ષા એસો.ની મળી બેઠક.
🚑🚑🩺#અમદાવાદઃ કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે મોટા સમાચાર
AMC દ્વારા લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય
‘કોરોના ઘર સેવા સંજીવની વાન’ સેવા કરાશે શરૂ
હોમ આઇશોલેશનમા રહેતા દર્દીઓ અપાશે સેવા
નર્સિંગ અને પેરા મેડિકલની 75 ટીમો બનાવામાં આવશે
જેમાં 2 તાલિમ પામેલ વ્યક્તિ રહેશે
10 ટીમ વચ્ચે એક ડોક્ટરની ફાળવણી કરાશે
AMCએ 150 પેરા મેડિકલ સ્ટાફ , 10 ડોક્ટર ફાળવણી
પ્રત્યેક ટીમ 10 દર્દીઓની સુધી આરોગ્ય તપાસણી કરશે.