અમદાવાદ કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પીતા સરકારી તબીબ ઝડપાયા. દારૂ પીતા વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવી. દારૂની એક બોટલ પણ પોલીસે કબ્જે કરી. કાલુપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કરતા તબીબ કેમેરામાં થયા કેદ.
Related Posts
સંઘપ્રદેશ દમણ દીવ દાદરા અને નગરહવેલીમાં જાહેર રજાના દિવસે રેહશે કરફ્યુ
સંઘપ્રદેશ દમણ દીવ દાદરા અને નગરહવેલીમાં જાહેર રજાના દિવસે રેહશે કરફ્યુ પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું શનિવાર રવિવાર સહિત…
અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપને અર્પણ કરી.
🇦🇹 📿 અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપ ને અર્પણ કરી 📿…
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ. આકાશમાં ગ્રહણની અસર વધવા લાગી.
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. ગુજરાતમાં પણ થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ.…