કોરોનાના કેસ વધતા કોર્પોરેશનનો નિર્ણય
જોધપુર,નવરંગપુરા વિસ્તારમાં રહેશે ધંધા બંધ
બોડકદેવ, થલતેજ, ગોતામાં ધંધા રહેશે બંધ
પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા બંધ રહેશે
રેસ્ટોરા,મોલ, શો રૂમ, પાનની દુકાન, ક્લબ રહેશે બંધ
ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂન પણ રહેશે બંધ
આઠ વોર્ડમાં રાત્રે 10 બાદ આ ધંધા બંધ રહેશે
માણકચોક ખાણીપીણી બજાર પણ રહેશે બંધ
રાયપુર ખાણીપીણી બજાર પણ રહેશે બંધ