દર 100માંથી 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાનો BJ મેડિકલ કોલેજના ડીને કર્યો દાવો

ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજ ઉછાળો આવતો જોવા મળી રહ્યો છે. ત્યારે દર 100માંથી 20 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડિને કર્યો છે. મહત્વનું છે કે, હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતા કોવિડ હોસ્પિટલો ફૂલ થવા લાગી છે.