BREAKING
કણભા ના કુજાડના હાર્દિક હત્યા કેસ મામલો
નાશીકથી વધુ બે આરોપી ઝડપાયા
હત્યા કરવા ૨૦ લાખની સોપારી નક્કી કરી હતી
મ્રુતકના સાવકી માતાએ જ કરાવી હતી હત્યા
અગાઉ પણ સગા પુત્રની હત્યા કેસમાં પકડાઈ હતી
નોંધ : આરોપીના ફોટા, વિડિયો અને બાઈટ કણભા પોલિસ આપશે