કુમકુમ મંદિર ખાતે પવિત્રાના અને રાખડીના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા.

કુમકુમ મંદિર ખાતે પવિત્રાના અને રાખડીના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા.

આજે પવિત્ર એકાદશી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પવિત્રા અને રાખડીના હિંડોળાના બિરાજમાન કરીને મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિય દાસજી સ્વામીએ ઝુલાવ્યા હતા.