ઓક્સિજનની અછતને પગલે AMC ના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટની કામગીરી

*BIG BREAKING EXCLUSIVE
ઓક્સિજનની અછતને પગલે AMC ના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટની કામગીરી
2 દિવસમા કામ પુર્ણ કરી દેવાશે
80 લાખના ખર્ચે તૈયાર કરાયો ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટ
ઇમર્જન્સી ફિલિંગ માટે તૈયાર કરાયો પ્લાન્ટ
13000 લીટર કેપેસીટી ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ પુર્ણતાને આરે