આજ રોજ 27 નવેમ્બર 2022 નાં રોજ સિનિયર સિટીઝન અને
જરૂરતમંદ દિવ્યાંગ વ્યક્તિ ને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન
ટ્રસ્ટ દ્વારા સ્ટિક આપવામાં આવી.
જેમાં સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં પ્રમુખ શ્રી પ્રવીણ
વેગડા અને એકવિતાસ ટ્રસ્ટ નાં CSR મેનેજર શ્રી મિલન વાઘેલા
હાજર રહ્યા