રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા નિર્દેશ

બ્રેકિંગ*
રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા નિર્દેશ
ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરાયો નિર્દેશ
વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા ટકોર
રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ
હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી: અવલોકન