ધોરણ 2થી લઈ 12 સુધીના 80 પુસ્તકોમાં ફેરકાર

અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી સહિતના વિષયોના પુસ્તકોમાં ફેરકાર તૈયાર શરૂ કરી દેવાઈ છે. જેને થોડા દિવસોમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વખતે પુસ્તકો બદલવાનો નિર્ણય લેવાયો હતો.