અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ

બ્રેકીંગ..

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન કેસ

ગુરુકુળ એચ.બી.કાપડિયા પાસે થયો અકસ્માત

તીર્થનગર વિભાગ ૧ પાસે સર્જાયો અકસ્માત

બલેનો કાર ચાલકે સર્જ્યો અકસ્માત

GJ 01 WA 4783 ગાદીએ સર્જ્યો અકસ્માત

કાર ચાલકે દારૂ પીધેલો હોવાનો લોકોનો આક્ષેપ