મુંબઈના ઘાટકોપર વિસ્તારની રામ નિવાસ સોસાયટીમાં કાર ડૂબી.

મુંબઈના ઘાટકોપર વિસ્તારની રામ નિવાસ સોસાયટીમાં કાર ડૂબી.
સોસાયટીના લોકોએ જૂના કૂવામાં પુરાણ કરીને પાર્કિંગ બનાવ્યુ… જોકે
વરસાદ વરસ્યા બાદ કૂવો બેસી જતાં કાર કૂવામાં ગરકાવ થઈ ગઈ….