ભાવનગર: વેળાવદર કાળીયાર નેશનલ પાર્કમાં એક સાથે 3000 થી વધારે કાળીયાર રસ્તો ક્રોસ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો

ભાવનગર: વેળાવદર કાળીયાર નેશનલ પાર્કમાં એક સાથે 3000 થી વધારે કાળીયાર રસ્તો ક્રોસ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો, જેને પ્રધાનમંત્રી એ ટ્વિટર પર શેર કર્યો