*ગુજરાત સરકાર કોવિડ-19 માં મૃત્યુ પામેલા કલાકારોને આર્થિક સહાય અપાશે…*
*નૃત્ય, નાટય, પપેટ્રી, લોકકલા, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય, ગ્રાફિકસ જેવી ઍક કે વધુ કલાના ક્ષેત્રોમાં ઓછામાં ઓછુ 10 વર્ષ કે તેથી વધુ યોગદાન આપેલ હોય તેમના પરિવારજનોને મળશે સહાય, જીલ્લા રમતગતમત કચેરીનો સંપર્ક કરે.*