વેપારી મિત્રો અને તેમના સ્ટાફ માટે વિનામૂલ્યે રસીકરણ નું આયોજન કરવામાં આવેલ છે.

દસ્કોઈ સમાચાર…
——————————————-
અમદાવાદ…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગથી* સૌ વેપારી મિત્રો અને તેમના સ્ટાફ માટે વિનામૂલ્યે રસીકરણ નું આયોજન કરવામાં આવેલ છે. આ રસીકરણ ના અભિયાન માં વધુમાં વધુ સંખ્યા માં જોડાઈ કોરોના જેવી મહામારી ને માત આપી પોતાનું તથા સ્વજનોનું રક્ષણ કરીએ.

*તારીખ :- 1/7/2021 ગુરુવારે*
*શ્રી ચોકસી મહાજન માણેકચોક*

*તારીખ:- 2/7/2021 શુક્રવારે*
*સ્થાન: લક્ષ્મી વિષ્ણુ માર્કેટ ઘીકાંટા*

*તારીખ:- 3/7/2021 શનિવારે*
*સ્થાન :- જૂના માધુપુરા માર્કેટ*

*તારીખ:- 5/7/2021 સોમવારે*
*સ્થાન:- મહાલક્ષ્મી કોમ્પલેક્ષ ઘીકાંટા*

*તારીખ:- 6/7/2021 મંગળવારે*
*શ્રી પાંચકુવા કાપડ મહાજન*

*તારીખ:- 6/7/2021 મંગળવારે*
*અમદાવાદ ટીમ્બર મચૅન્ટ એસોસિયેશન ગીતા મંદિર*

*તારીખ:- 7/7/2021 બુધવારે*
*સ્થાન:- અમદાવાદ હાડૅવેર એસોસિયેશન દરિયાપુર દરવાજા પાસે*

*તારીખ:- 7/7/2021 બુધવારે*
*સ્થાન:- અમદાવાદ ગાંધી રોડ ઇલેક્ટ્રીક એસોસિયેશન*

*સમય : સવારે 10 થી સાંજે 5:00 સુધી*



*નોંધ: સરકારી નિયમ અનુસાર ફક્ત 18 વર્ષથી ઉપરના લોકો માટે જ રસીકરણ રાખવામાં આવેલ છે. રસીકરણ માટે આવનાર દરેક જણે પોતાનું આધાર કાર્ડ ફરજીયાત સાથે લાવવું.* *જેમને પ્રથમ વેક્સિન લીધી હોય અને 84 દિવસ થયા હશે તેમને જ બીજો ડોઝ આપવામાં આવશે જેની નોંધ લેવી*