#AMTS લાલ દરવાજા ટર્મિનસનું રી- ડેવલોપમેન્ટ કામ ચાલુ કરવાનું હોવાથી
✓ 15 જુલાઈથી 14 માર્ચ 2022 સુધી લાલ દરવાજા મ્યુ. સ્નાનાગારથી અપના બજાર જતો રસ્તો બંધ રહેશે.
✓ વિક્ટોરિયા ગાર્ડન – SBI – અપના બજાર જતો રસ્તો ચાલુ રહેશે.
✓ હોમગાર્ડ ઓફિસ જવા નહેરુ બ્રિજ તરફના રસ્તાનો ઉપયોગ કરવો.