*📍ED મને સમન્સ મોકલે તો મારે પણ જવું પડે…!…*
*એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*
જસ્ટિસ રામચંદ્રને કહ્યું, ‘પરંતુ સમન્સમાંથી છટકી ના શકાય. આ ફક્ત આ બાબત વિશે જ નથી, પરંતુ મારો અભિપ્રાય છે.
ખાસ વાત એ છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ EDના સમન્સનું સન્માન કરવાની વાત કહી છે.
એક અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું છે કે જો તપાસ એજન્સીઓ કોઈને સમન્સ મોકલે છે તો તેણે હાજર થવું જ જોઈએ.