*” અગત્યની જાહેરાત “*
*ફાયર ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ ની ટેલીફોન લાઈનો માં ટેકનીકલ ખામી સર્જાતા , ખામી દુર ના થાય ત્યાં સુધી આગ અકસ્માત ના બનાવોમાં ફાયર કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા ,,,,,*
*079 22148465 / 66 / 67 / 68 તેમજ 07922152023 ઉપરાંત 108 તથા પોલીસ કન્ટ્રોલ રૂમ મારફતે મદદ મેળવી શકાશે. જેની સૌ શહેરીજનો ને નોંધ લેવા જણાવવામાં આવે છે.*