દૂધ બાદ અમુલે છાસ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીક્યો

*દૂધ બાદ અમુલે છાસ અને દહીંમાં પણ ભાવ વધારો ઝીક્યો*

*અડધો લીટર છાસ અને દહીંના પાઉચમાં એક-એક રૂપિયો અને એક કિલો દહીંના પેકીંગમાં 3 રૂપિયા અને 5 કિલોના પાઉચમાં 35 રૂપિયા વધારી દીધા*