અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
Related Posts
*ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી પહેલા ભાજપ મને જેલમાં પૂરવા માગે છે: હાર્દિક પટેલ*
ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ,…
હવે ગેરકાયદેસર જમીન પચાવી તો ગયા કામથી…ભુમાફિયાઓ સાવધાન.. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટને કેબિનેટની મળી મંજૂરી..વાંચો વધુ….
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર…