આજથી દુધના ભાવમાં વધારા વચ્ચે કચ્છમાં હાઈવે પર દૂધ ઢોળાયું

ક્ચ્છ:
આજથી દુધના ભાવમાં વધારા વચ્ચે કચ્છમાં હાઈવે પર દૂધ ઢોળાયું
અંજાર,મુન્દ્રા હાઇવે પર ભુવડ નજીક દૂધનું વાહન પલ્ટી મારી ગયું
દૂધના કેન લઈને જતી પિકઅપ વાહન પલ્ટી જતા માર્ગ પર ઢોળાયું દૂધ
અકસ્માતના કારણે હાઇવે ઉપર દૂધની રેલમછેલ થઈ