અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.

અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયીની ઘટના આવી સામે.
ફાયરબ્રિગેડ ની 4 ટીમ પહોચી ઘટના સ્થળે. મકાનના 3 લોકોને બહાર નીકળવામાં આવ્યા. સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર. પોલીસ પણ ઘટના સ્થળે..