જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે

ભગવાન શ્ની જગન્નાથજી 144 મી રથયાત્રા નજીક ના દિવસો મા આવે છે…આ મદિરના જય જગન્નાથજી..બલરામજી..સુભદ્રાબેન ના વાઘા સુનિલભાઇ સોની 18 વરસ થી બનાવે છે.આ વાઘા નુ કાપડ 48 મીટર હોય છે…સુરત.મથુરા.વુદાવન થી કાપડ લાવે છે.જરી પ્રોકેટ.વેલવેટ.કલકતી કાપડ લાવે છે..આ વાઘા નુ કામ અખાત્રીજ શરુ કરે છે..રાત દીવસ કામ કરે છે