*બ્રેકિંગ ન્યૂઝ:* *રિટાયર્ડ DG તીર્થરાજનું નિધન*
અમદાવાદમાં વહેલી સવારે થયું નિધન
અણધાર્યા નિધનથી પોલીસબેડામાં શોક. 1984ની બેચનાં હતા IPS. 62 વર્ષની વયે નિધન થતા IPS લોબી સ્તબ્ધ. હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયાની શંકા.
ઇન્ડિયા ક્રાઇમ મિરર