મેમનગર ડ્રાઇવિન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થયું.
1km થી વધુ લાંબી લાઈનમાં 4 કલાક પછી નંબર લાગેશે.
45 વર્ષથી વધુ લોકો માટે વેકસીનેશન શરૂ, લોકોએ વહેલી સવારથી લાઈન લગાવી.
મેમનગર, ડ્રાઇવિન સિનેમામાં વેકસીનેશનના 1000 ડોઝ આપવામાં આવશે
લોકોમાં વેકસીન માટે જાગૃતિ આવી.