ફિલ્મ અભિનેતા દિલીપકુમાર નાનાભાઈ અસલમ ખાનનું કોરોના બીમારીથી લીલાવતીમા 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન.

ફિલ્મ અભિનેતા દિલીપકુમાર નાનાભાઈ અસલમ ખાનનું કોરોના બીમારીથી લીલાવતીમા 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. જ્યારે અન્ય ભાઈ અહેસાન ખાન પણ કોરોના પોઝિટિવ હતા. બંને ભાઈ ને એકસાથે લીલાવતીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અસલમખાનનું અત્યારે નિધન થયું છે. અને અહેસાનખાન પણ વેન્ટિલેટર ઉપર ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં છે.