વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની હાજર રહી ને મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા

આજરોજ સ્ટેડીયમ વોડ માં 🌴🌲🌳વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની ટીમ👫👫👫 હાજર રહી ને ખૂબ મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા ને પર્યાવરણ પ્રેમી એવા સેજલ શાહે તમામ વુક્ષો ની માવજત ની પ્રતિજ્ઞા લીધી હતી