21 જૂન- સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વહેલી સવારે ગાંધીનગર ખાતે યોગ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

21 જૂન- સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વહેલી સવારે ગાંધીનગર ખાતે યોગ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં શ્રીમતી અંજલીબેન રૂપાણી, ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિશપાલજી સહિત મહાનુભાવો-યુવાનો જોડાયા હતા.
——