જામનગરનું ગૌરવ: જિલ્લામાં યોગ ગુરુની સુંદર કામગીરી બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રીતિબેન શુકલનું કરાયું સન્માન.
જામનગર: જામનગર ના સીનયર કોચ શ્રી ની સુંદર કામગીરી બદલ યોગ ગુરુનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નિવાસસ્થાને સવારે યોગ માટેનું આમંત્રણ અને 12 /30 સન્માન સર્ટિફિકેટ દ્વારા તેમને સન્માનવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં જામનગર જિલ્લા ને નંબર 1 બનાવી પ્રીતિબેન શુકલ એ જામનગરનું ગૌરવ વધરેલ છે જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન.