અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર

રાજ્યના સૌથી મોટા માધુપુરા માર્કેટ શહેર બહાર ખસેડાશે નવા માધુપુરા,જૂના માધુપુરા એસોસિશેશનનો નિર્ણય જૂના માધુપુરા માર્કેટ અડાલજ નજીક ખસેડાશે નવા માધુપુરા માર્કેટ પીરાણા પાસે બનાવાશે 2023 સુધી બંને માર્કેટ બનાવવાની વિચારણા