અમદાવાદ રખીયાલમાં આવેલ સોનીની ચાલી પાસે લાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ

અમદાવાદ રાખીયાલમાં આવેલ સોનીની ચાલી પાસે લાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ. ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે. આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઇ. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા લાકડાના બોક્ષ બનાવતી ફેકટરીમાં આગ લાગી હોવાના સમાચાર. આગ લાગવાનું મુખ્ય કારણ અકબંધ.