BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ


BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ

આજે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ , BJP મહામંત્રી રજની પટેલ , પ્રદીપસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ હોદ્દેદારઓની હાજરીમાં આગામી કાર્યક્રમની રૂપરેખા માટે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ.