અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં જે.કે પાર્ક સામે રીક્ષા પલટી ખાતા રીક્ષા ડ્રાઈવરને 108 મારફતે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે બીજી કોઈ જાનહાનિ નથી