*કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં 3 હજારથી વધારે લોકો પોતાનો જીવ*

ગુમાવી ચૂક્યા છે. ઘણા દેશની અર્થવ્યવસ્થા પર આ વાયરસની ખૂબ જ ખરાબ અસર પડી છે. જે હેઠળ ભારતમાં પણ ઘણા ઉપકરણોને મોંઘા કરવામાં કોરોનાનો હાથ છે, પરંતુ કોરોનાના કારણે માગમાં ઘટાડો થવાના કારણે એવો ઘણો સામાન છે જે સસ્તો થયો છે.