સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહત

સિનેમાગૃહ, મલ્ટિપ્લેક્સ અને જીમ માલિકોને રાહત
એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમંથી સરકારે આપી મુક્તિ
1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધી મુક્તિ
વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ અપાઈ મુક્તિ
જેટલો વપરાશ થયો હશે એટલી જ વસૂલાત થશે