વાડજમાં 6.17 કરોડ બજાર કિંમતની જમીન કરાઇ મુક્ત

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ જિલ્લામાં 12 શખ્સો સામે કાર્યવાહી, હેબતપુરની 28.47 કરોડની જમીન મુક્ત કરાઈ, વાડજમાં 6.17 કરોડ બજાર કિંમતની જમીન કરાઇ મુક્ત