કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ

અમદાવાદ શહેર શાળા સંચાલકોનો મહત્વનો નિર્ણય… કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ