*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર*

માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ

ઓછામાં ઓછો એક હજાર દંડ વસુલો : ગુજરાત હાઇકોર્ટ

બહારથી આવતા લોકોને રોકવામાં આવે : હાઇકોર્ટ

કોઈને ખરાબ લાગશે તેની ચિંતા ના કરો : હાઇકોર્ટ

માસ્ક નહી પહેરનારાઓ હવે થઇ જાઓ સાવધાન