*બ્રેકિંગ ન્યુઝ..*
અમદાવાદમાંવેજલપુર નો સબ રજીસ્ટાર રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાયો..
આરોપી= તુલસીદાસ પુરુષોત્તમભાઈ મારકણા
હોદ્દો= સબ રજીસ્ટર ઓફિસર વર્ગ 3
નોકરીનું સ્થળ= સબ રજીસ્ટર કચેરી, વેજલપુર, અમદાવાદ
લાંચ માંગવાનું કારણ= એક દસ્તાવેજ કરવાના 5000 રૂપિયા, કુલ 30 દસ્તાવેજના 1,50,000.