ચોટીલા ચામુંડા મંદિરે ઉમટી માનવમેદનીપગથીયાં ભરાયા તો ડુંગર ચઢ્યા લોકોભીડ વધતા ડુંગરનો ગેટ બંધ કરાયો

ચોટીલા ચામુંડા મંદિરે ઉમટી માનવમેદની
પગથીયાં ભરાયા તો ડુંગર ચઢ્યા લોકો
ભીડ વધતા ડુંગરનો ગેટ બંધ કરાયો
સંભવિત ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે લોકો બન્યા બેદરકાર.